Dr. Suny Modi

ડૉ.સની મોદી

Department : Nephrology & Dialysis
Speciality : MD, DNB (Nephrology)
Days : સોમવાર
Time : બપોરે ૧૨ થી ૧

કિડની રોગના નિષ્ણાંત

  • પેશાબની માત્રામાં ફેરફાર
  • પગ, ઘુટણ અને ચેહરા પર સોજા
  • પીઠ અને પડખા માં પીડા
  • પેશાબમાં લોહી
  • ઉબકા, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ
  • શરીરમાં નબળાઈ અને ભારે થાક
  • ડાયાબીટીસ અને બ્લડપ્રેસર સંબંધિત કિડની સમસ્યા