Dr. Priyank Desai

ડો. પ્રિયંક દેસાઈ

Department : Orthopedic & Joint Replacement
Speciality : D.N.B.(Ortho)
Days : સોમવાર થી શનિવાર
Time : સવારે ૧૧:૩૦ થી ૧:૩૦

ઓર્થોપેડિક સર્જન

  • સાંધા બદલવાના ઓપરેસન (ઘુટણ અને થાપા બદલવાના)
    1. સાંધાનો વા અથવા સોજો
    2. ચાલવામાં અને દાદર ચઢવા-ઉતરવામાં તકલીફ પળે છે?
    3. પલાઠીવાળીને બેસી શકાતું નથી?
    4. રાત્રે સાંધામાં અસહ્ય દુ:ખાવાથી ઉંઘમાંથી ઉઠી જવું પડે છે?
    5. સવારે ઉઠો ત્યારે સાંધા જકડાઈ જાય છે?
    6. ઘરના નાના-મોટા કામ કરવામાં તકલીફ પડે છે?
  • જનરલ ઓર્થોપેડીક સર્જરી
  • આર્થોરસકોપીક સર્જરી (દૂરબીન દ્વારા સ્નાયુ ની તપાસ અને સારવાર)