Dr. Parimal Gharia

ડૉ.પરિમલ ઘારીયા

Department : Urology
Speciality : MS, DNB (Urology)
Days : Visiting

કન્સલટન્ટ ફિઝીશ્યન

  • કિડની, પ્રોસ્ટેટ તથા મુત્ર માર્ગના રોગો જેવા કે પથરી, કેન્સર, પ્રોસ્ટેટ વધવી, બાળકો અને સ્ત્રીઓમાં થતી પેશાબની બીમારી.
  • પુરુષ વંધ્યત્વ,નપુંસકતા શિધ્રોત્યાનની તકલીફો.
  • પુરુષોમાં શુક્રાણું ન હોવા કે ઓછા હોવા.
  • પથરીના દુબીનથી (ટાંકા વગરના) અને લેસર થી થતા ઓપરેશનો (URS, PCNL, Cystolithotripsy)
  • પ્રોસ્ટેટના દૂરબીન અને કેસર થી થતા ઓપરેશનો (TURP & LAPROSCOPY)
  • દૂરબીનથી કિડની ના ઓપરેશનો (Laparoscopic Nephrectomy & Pyeloplasty)
  • મુત્રનળી અને મુત્રાશયના દૂરબીન થી ઓપરેશનો (VIU, TURBT, Urethroplasty)
  • સ્ત્રીઓના મુત્રમાર્ગના ઓપરેશન (Slings- TOT and TVT)
  • ડાયાલિસીસના ઓપરેશન (AV Fistula)