Dr. Mehul Luhar

ડૉ. મેહુલ એમ. લુહાર

Department : Psychiatry
Speciality : માનસિક રોગના નિષ્ણાત
Days : મંગળવાર અને શનિવાર
Time : : સવારે ૮ થી ૯

માનસિક રોગના નિષ્ણાત


માનસિક રોગ, વ્યસન મુક્તિ અને સેક્સને લગતી સમસ્યાના નિષ્ણાત

  • દરેક પ્રકારની માનસિક બિમારી જેમ કે વિચારવાયુ, ડિપ્રેશન, મતિભ્રમ, બાયપોલર ડીસઓર્ડર, ચિંતા રોગ વગેરેનું નિદાન અને સારવાર
  • દરેક પ્રકારના વ્યસન જેમ કે દારુ, તમાકું, બીડી, સિગારેટ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ વગેરેમાંથી મુક્તિની સારવાર
  • સેક્સને લગતી સમસ્યાનું નિદાન અને સારવાર
  • બાળકો તેમજ વયસ્કના વર્તન, લાગણી, વિકાસ અને શિક્ષણને લગતી સમસ્યાની તપાસ અને સારવાર
  • કાઉન્સેલિંગ, સાયકોથેરાપી