Dr. Kevin Choksey

ડો. કેવિન ચોકસી

Department : Orthopedic & Joint Replacement
Speciality : M.S.(Ortho)
Days : સોમવાર થી શનિવાર
Time : અપોઇન્ટમેન્ટ દ્વારા

ઓર્થોપેડિક સર્જન

  • સાંધા બદલવાના ઓપરેસન (ઘુટણ અને થાપા બદલવાના)
    1. સાંધાનો વા અથવા સોજો
    2. ચાલવામાં અને દાદર ચઢવા-ઉતરવામાં તકલીફ પળે છે?
    3. પલાઠીવાળીને બેસી શકાતું નથી?
    4. રાત્રે સાંધામાં અસહ્ય દુ:ખાવાથી ઉંઘમાંથી ઉઠી જવું પડે છે?
    5. સવારે ઉઠો ત્યારે સાંધા જકડાઈ જાય છે?
    6. ઘરના નાના-મોટા કામ કરવામાં તકલીફ પડે છે?