Dr. Chandrakant Ghevaria

ડો. ચંદ્રકાંત ઘેવરીયા

Department : Pulmonology
Speciality : MD(Physician)
Days : સોમવાર થી શનિવાર
Time : સાંજે ૬ થી ૯

ચેસ્ટના સ્પેશ્યાલીસ્ટ

  • ફેફસા ના રોગોના તપાસ તથા સારવાર
  • શ્વાસ ના રોગો (અસ્થમા/ધુમ્રશ્વાસ) ફેફસાની ફુંક (Computerized PFT Test) દ્વારા તપાસ
  • દરેક જાત ની ટીબી (TB Including MDR /XDR TB) ની તપાસ તથા સારવાર
  • છાતીમાં હવા કે પાણી ભરાય જાય તો તેની સોય કે નળી દ્વારા સારવાર
  • ફેફસાની અંદર દૂરબીન (Bronchoscopy) દ્વારા તપાસ
  • એલર્જીની તપાસ તથા સારવાર
  • ઉંઘમાં નસકોરા બોલતા હોય તો તેના માટે સ્લીપ સ્ટડી દ્વારા તપાસ તથા સારવાર
  • ICU ના સ્પેશ્યાલીસ્ટ ડોકટર (ICU Intensivist)