Dr. Alpna Parmar

ડો. અલ્પના પરમાર

Department : Rheumatology
Speciality : RHEUMATOLOGY
Days : Visiting

રૂમેટોલોજીસ્ટ


(દરેક પ્રકારના વા અને ઓટો ઈમ્યુન બિમારી ના સ્પેશ્યાલીસ્ટ)

  • સાંધામા દુઃખાવો
  • સંધમાં સોજો, અક્કડપણું
  • કમરનો લાંબા સમયથી ચાલતો દુઃખાવો
  • શરીરના બધા જ ભાગોમા દુઃખાવો (Fibromyalgia)
  • યુરિક એસિડ ને લગતી સમસ્યા (Gout & Hyperuricemia )
  • સોરાયસીસ સંબંધિત વા અને સાંધાની તકલીફ
  • ઓસ્ટીઓપોરોસીસ (Osteoporosis )
  • ઓટો ઈમ્યુન બીમારીઓ જેમ કે SLE, Sjogren, Scleroderma, Vasculitis